વીર મેઘ માયા – જીવન પરિચય

 



નામ: મેઘ માયા


પિતાનું નામ: ધરમશી


માતાનું નામ: ખેમી


જન્મસ્થળ: રનોડા (ધોળકા નજીક, જી. અમદાવાદ)


જન્મ સંવત: ભાદરવા સુદ નોમ, સંવત ૧૧૪૫



પરિવાર


પત્નીનું નામ: મરધા (પિતૃનામ: જોગાભાના)


સંતાન: કુલ ૬


પુત્રો: માલો, માંગો, ચૂંડરો, માતરો


પુત્રીઓ: મીયારી, ધારૂં




બલિદાન


બલિદાન સ્થળ: સહુસ્ત્રલિંગ તળાવ (પાટણ)


તારીખ: મહાસુદ સાતમ, સંવત ૧૧૯૪ (ઈ.સ. ૧૦-૨-૧૧૩૭)


ઉંમર: અંદાજે ૪૯ વર્ષ



વિશેષ નોંધ


સંવત ૧૪૦૩માં હાલના પાટણ-મોટી સરાઈ ખાતે વિર મેઘ માયાના વંશજો અને વણકર સમાજના ભાઈઓએ તેમના બલિદાનની સ્મૃતિમાં ભવાઈ (નાટક) રમાડ્યું હતું.


આ પ્રસંગે ૫૦૦ પટોળાનું દાન તુરી-બારોટોને આપવામાં આવ્યું હતું.


બલિદાન પછી આશરે ૩૦૦ વર્ષ સુધી વંશજો પાટણમાં જ વસ્યા.


બાદમાં તેઓ ભરૂચ જીલ્લાના જંબુસર ખાતે સ્થાયી થયા.


ત્યાં જ વિર મેઘ માયાના નજીકના વંશજ સોમા-સાલરે દેહ છોડ્યો હતો.


આજના "માયાવંશી" અટક ધરાવતા લોકો એ જ વિર મેઘ માયાના વંશજો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ