રાપર: વાગડ વિસ્તારમાં આવેલા એક ગામમાં પરીણિત મહિલાના સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો છે. ગાગોદર પોલીસની માહિતી અનુસાર, પેથાભાઈ પતાભાઈ દૈયા નામના શખ્સે ભાડે રાખેલા મકાનમાં મહિલાના સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે આ કૃત્ય એકવાર નહીં, પરંતુ અનેક વખત થયું છે.

0 ટિપ્પણીઓ