રાપર તાલુકાના નાની રવ ગામમાં મહિલાની છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે. રાપર પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ, આરોપી હીરા જોગા રબારીએ મહિલાની છેડતી કરી હોવાનો આક્ષેપ છે. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.
The Menu of this blog is loading..........
0 ટિપ્પણીઓ