રાપરમાં પરિણીતાના ઘરમાં ઘુસી છેડતી, આરોપી સામે પોલીસની કાર્યવાહી

 રાપર: શહેરમાં એક પરિણીતાની સાથે છેડતીની ઘટના સામે આવી છે. ફરિયાદ અનુસાર ભાવેશ દયારામ કોલી નામનો વ્યક્તિ મહિલાના ઘરમાં ઘુસી ગયો હતો અને તેની સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાપર પોલીસે આરોપી સામે કાર્યવાહી શરૂ કરી તેને ઝડપવા માટે તપાસ શરૂ કરી છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ