રાપર : તાલુકાના રવ ગામે રવેચી માતા મંદિર પાસેથી બાઈકની ચોરી થયાની ઘટના સામે આવી છે. ફરિયાદી લખમણભાઈ વસાભાઈ કોલીના જણાવ્યા પ્રમાણે, તેમની અંદાજે ૪૦ હજાર રૂપિયાની બાઈક અજાણ્યા શખ્સે ઉઠાવી લીધી હતી. ઘટનાને પગલે પોલીસમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
The Menu of this blog is loading..........
0 ટિપ્પણીઓ