સામખીયાળી વિસ્તારમાં ધાણીપાસાની જુગાર કલબ પર પૂર્વ કચ્છ એલસીબી ટીમે દરોડો પાડતા ભારે હલચલ મચી ગઈ હતી. પોલીસે છ આરોપીઓને પકડી પાડ્યા છે, જ્યારે અન્ય ૨૦ જેટલા શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા છે. દરોડા દરમિયાન ૪.૦૭ લાખની રોકડ, ૭ મોબાઇલ ફોન, ૨ ધાણીપાસા, ૩ બે-વ્હીલર અને એક બોલેરો પીકઅપ સહિત કુલ ૯.૩૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
પકડાયેલા આરોપીઓ
1. મહેશ છગનભાઈ વાઘેલા (નવાવાસ કાનમેર, રાપર)
2. ભરત ભવનભાઈ રાઠોડ (સમાવાસ, રાપર)
3. રામજી કેશરભાઈ મણકા (રામપર, ભચાઉ)
4. ધર્મેન્દ્રસિંહ હેતુભા જાડેજા (કંથકોટ, ભચાઉ)
5. દિનેશ જેઠાભાઈ બારડ (કેશવનગર આદિપુર, ગાંધીધામ)
6. ભુપત મોતીભાઈ કોલી (જડસા, ભચાઉ)
ફરાર આરોપીઓ
1. મહેશ ઉર્ફે મેસો જીવણભાઈ કોલી (રાપર)
2. ભરત પ્રેમજીભાઈ કોલી (રાપર)
3. મનહર અજમલભાઈ કોલી (જડસા, ભચાઉ)
4. લાલા ડાયાભાઈ આહિર (લખાગઢ, રાપર)
5. પરબત દેવાભાઈ ખીંટ (રાપર)
6. યોગેશ ઉર્ફે મુન્નો કાંતીગીરી ગોસ્વામી (સમાવાસ, રાપર)
7. મહેશ રામુભાઈ વાઘેલા (કાનમેર, રાપર)
8. રાજુભા જાડેજા (ધાણીથર, રાપર)
9. બબાભાઈ આહિર (આડેસર, રાપર)
10. મુરાદ અલ્લારખા મીર (લાકડીયા, ભચાઉ)
11. વેલા છગનભાઈ કોલી (વોંધ, ભચાઉ)
12. ફારૂક ઉર્ફે ફારો પણકા (રાપર)
13. રહિશ ખોજા (રાપર)
14. આમીન ઉર્ફે આઈબો હિંગોરજા (ટગા, રાપર)
15. વિશ્વરાજસિંહ ઉર્ફે વિશુભા વિક્રમસિંહ જાડેજા (૨વ, રાપર)
16. ડીપાલસિંહ જાડેજા (૨વ, રાપર)
17. કાસુભાઈ પણકા (રાપર)
18. બબા પાંચાભાઈ આહિર (રામવાવ, રાપર)
19. નિતીન રમેશચંદ્ર રાજગોર (રામવાવ, રાપર)
20. પ્રભુ સુરાભાઈ આહિર (રામવાવ, રાપર)
ગુનો દાખલ
આ મામલે સામખીયાળી પોલીસ મથકે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે (ગુ.નં. 0338/25, જુ.ધા. 6-12). કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટ
ર એન.એન. ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા હાથ ધરાઈ હતી.

0 ટિપ્પણીઓ