વાગડમાં તસ્કરોનો આતંક યથાવત: રાપર તાલુકાના માંજુવાસ ગામે દુકાન તોડી ચોરી


 માંજુવાસ ગામમાં એક દુકાનના તાળા તોડીને અજાણ્યા તસ્કરો રોકડ રકમ અને માલસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા. તસ્કરો બેફામ રીતે ચોરીઓને અંજામ આપી રહ્યાં છે, જેને લઈને ગામમાં ભય અને અશાંતિનું વાતાવરણ છવાઈ ગયું છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ