આડેસરમાં ખુલ્લામાં જુગારખોરી – છ શખ્સ ઝડપાયા, રૂ. 41,400નો મુદ્દામાલ જપ્ત


 આડેસર ગામમાં પણ 6 જુગારીઓની અટકાયત

આડેસરમાં બકુતરિયાવાસમાં ગોપાલ મૂળજી પરમારના મકાન આગળ ખુલ્લામાં જુગાર રમતા દિનેશ ઉર્ફે દયારામ મંગળાભાઇ ઠાકોર, રસુલ અલીમામદ ખલીફા, દિલીપ બાબુ તુવર (વજીર), જાનમામદ અલીમામદ ખલીફા, હકા કરમશી કોળી અને ગોપાલ મૂળજી પરમારની પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 21,400 રોકડા અને ચાર મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 41,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ