ચિત્રોડ, કાનમેર અને કીડીયાનગરમાં જુગાર અડ્ડા પર પોલીસ દરોડો: 21 આરોપીઓ ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે



ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.એ. સેંગલ તથા સ્ટાફે ત્રણ સ્થળોએ જુગાર રમતા કુલ 21 ખેલીઓને ઝડપી પાડ્યા. ત્રણેય સ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, મોટરસાયકલ અને ગંજીપાના પત્તા મળી કુલ રૂ. 2,07,550/- નો મુદ્દામાલ કબ્જે કરાયો.


૧. ચિત્રોડ ગામ


પકડાયેલા: હિતેશ રામદાસ સાધુ (32), જુસબ મોહમદ કુંભાર (57), સુનિલ બાબુભાઈ કોલી (25), ધનજીભાઈ જીવાભાઈ કોલી (50), દામજીભાઈ પરબતભાઈ રાઠોડ (39), માવજીભાઈ અણદાભાઈ ચમાર (37), શાંતિલાલ સામતભાઈ મકવાણા (32)


મુદ્દામાલ: રોકડ રૂ. 11,800/-, મોબાઈલ 4 (રૂ. 15,500/-), મોટરસાયકલ 3 (રૂ. 85,000/-), ગંજીપાના પત્તા — કુલ રૂ. 1,12,300/-



૨. કાનમેર – વિસ્તાર


પકડાયેલા: નરેશ રાજાભાઈ ગોહીલ (30), બેચર સુજાભાઈ ગોહીલ (32), કાન્તી મુરજીભાઈ ગોહીલ (32), સ્કુલ આમદભાઈ ઘાંચી (32), મહેશ રામજીભાઈ ગોહીલ (27), દામાભાઈ હાજાભાઈ વાઘેલા (25)


બાકી આરોપી: અલ્તાફ કાદર ઘાંચી, મુબારક આમદ સમેજા


મુદ્દામાલ: રોકડ રૂ. 11,450/-, મોબાઈલ 2 (રૂ. 10,000/-), ગંજીપાના પત્તા — કુલ રૂ. 21,450/-



૩. કીડીયાનગર


પકડાયેલા: ડાયાભાઈ ખીમાભાઈ ચાવડા (39), ગણેશ અમરાભાઈ રાઠોડ (49), પ્રવીણ રામસંગભાઈ પરમાર (40), મુળજી ભીમજીભાઈ મકવાણા (33), વિશાભાઈ સવાભાઈ બાયડ (42), ભરત પેથાભાઈ ચાવડા (30)


મુદ્દામાલ: રોકડ રૂ. 31,300/-, મોબાઈલ 5 (રૂ. 12,500/-), મોટરસાયકલ 3 (રૂ. 30,000/-), ગંજીપાના પત્તા — કુલ રૂ. 73,800/-



પોલીસે જણાવ્યું કે જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગ વધારવામાં આવશે.


ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

  1. જુગાર દેગાય શે દારૂ વારા નથી દેખાતા એમા તો તમે આગળ નથી આવતા તમને મલાઈ માલતી લાગે ગામે ગામે દારૂ માળે શે

    જવાબ આપોકાઢી નાખો