ભારતના ઇતિહાસ વિશે વાત કરીએ તો ગાંધીજીએ સાયમન કમિશનનો “સાયમન ગો બેક" કહી ને વિરોધ કર્યો હતો જયારે ભારત દેશના એસી.એસટી ઓબીસી નાહક અને હિત માટે સાયમન કમિશનને આવકારનાર પણ ૩ નેતાઓ હતા. જેમ ૧.ચૌધરી સર છોટુરામજી ઓબીસીમાંથી હતા આ એ તેઓ પંજાબના હતા. ૨.માંથી ડો.બી.આર. આંબેડકર.જેઓ SC હતા અને તેઓ મહારાષ્ટ્રના હતા.૩.શિવ દયાલ ચૌરસિયા જેઓ યુપીના હતા.હવે સવાલ એ થાય છે કે “ગાંધીજીએ સાયમનનો વિરોધ શા માટે કર્યો?" કારણ કે ૧૯૧૭માં અંગ્રેજોએ એક
સમિતિ બનાવી હતી, જેનું નામ સાઉથ બરો કમિશન હતું. જે ભારતના શુદ્ર અને અતિ શુદ્ર, એટલે કે આજના SC ST અને OBC ના લોકો કે જેઓ હજારો વર્ષોથી વંચિત હતાં, એવાં ૮૫% લોકો ને ઓળખીને તેઓને દરેક ક્ષેત્રમાં અલગ પ્રતિનિધિત્વ આપવું જોઈએ.આ લોકોને સમાનતા નાં ધોરણે અધિકારો આપવા માટે સાયમન કમિશન બનાવવામાં આવેલ હતુ.
તે સમયે સાયમન કમિશન સમક્ષ રજૂઆત કરવા માટે શાહુ મહારાજે OBC વતી ભાસ્કર રાવ જાધવને અને SC ST વતી ડૉ.આંબેડકર ને મોકલ્યા હતા.સાયમન કમિશનમાં ૭ લોકોની
કમિટી હતી, જેમાં તમામ સંસદીય લોકો હતા.એટલે જ એ લોકોને આમાં સામેલ કરી શકાયા નથી,જેઓ હંમેશા ભારતના આદિવાસી લોકોના અધિકારોનો વિરોધ કરતા હતા, જ્યારે આ કમિશન SC ST અને OBC લોકોના સર્વેક્ષણ માટે ભારતમાં આવ્યુ હતુ ત્યારે, ગાંધીજી, લાલા લજપતરાય, નેહરુ.અને RSS એ તેનો એટલો ઉગ્ર વિરોધ કર્યો કે ઘણી જગ્યાએ સાયમનને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા, લાલા લપતરાયે આ કારણથી પોતાનો જીવ આપી દીધો તેણે કહ્યું હતું કે “ભલે હું મરી જઈશ પણ શુદ્ર અતિશુદ્ર લોકોને પાઈ ભાર નો પણ હક મળવો જોઈએ
નહીં.તો ગાંધીએ પણ એમ કહીને વિરોધ કર્યો કે આમાં એક પણ સભ્ય ભારતીય નથી એ અર્થમાં ગાંધીજી કહેવા માગતા હતા કે, આ કમિશનમાં બ્રાહ્મણ બનીયાઓને કેમ લેવામાં આવ્યા નથી.કારણ કે ગાંધીજીએ તેમના મૃત્યુ સુધી એક પણ OBC જાતિના માણસને બંધારણ સભા સુધી પહોંચવા દીધો ન હતો તેથી જ બાબા સાહેબે OBC માટે કલમ ૩૪૦ બનાવી અને સંખ્યાના પ્રમાણમાં અધિકારો આપવાની જોગવાઈ કરી છે. બીજી બાજુ,ચૌધરી સર છોટુરામ જી એક દિવસ પહેલા લાહોર રેલ્વે સ્ટેશન પર સાયમન નું સ્વાગત કરવા પહોંચ્યા હતા.જઈને તેમનું સ્વાગત કર્યું. શિવદયાલ ચૌરસિયાએ યુપીથી
પણ એવું જ સ્વાગત કર્યું, અને ડૉ. આંબેડકરે અંગ્રેજોને અલગ-અલગ સ્થળોએ સહકાર આપ્યો અને ભારતમાં જાતિ પ્રથાની જમીની સ્તરની સાચી માહિતી સાયમન કમિશનને આપી,જેના કારણે ગોળમેજી પરિષદમાં, અમે ભારતના શિક્ષણ જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજી, સંપત્તિ અને લોકો અને તે સમયના રાજાઓ અને સમ્રાટોને બોલવા સાંભળવા અને વાંચવા અને લખવાને મતની સમાન ગણાવ્યા. સત્તા આપીને.પરંતુ આજે પણ ઓબીસી એસસી એસટી આપણા (તેઓનાં) મતની કિંમત કરી શકીએ છીએ ? કે જાણીએ છીએ? કે ક્યારેય જાણી શકીશું નહીં?
આ કારણે જ હાલ પણ SCSTOBC હજુ પણ 3 % લોકોના ગુલામ છે.
જેઓ સાયમનનો વિરોધ કરનારા જાતિવાદી લોકો ભારતના SC,ST.OBC ને મત ના અધિકારથી. શિક્ષણ અને મિલકતના અધિકારથી તથા વિવિધ ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ મળે તે અધિકારથી તેમજ અન્ય અધિકારોથી વંચિત રાખવા માગતા હતા તેથી ભારતના 85%SCSTOBCના લોકોએ જાણવું જોઈએ કે આપણો ઈતિહાસ એ નથી જે આપણને શીખવવામાં આવે છે, પરંતુ સાચો ઇતિહાસ એ છે જે આપણાથી છુપાયેલો છે.

0 ટિપ્પણીઓ